ઓનલાઇનથી પણ સસ્તુ : દરેક વસ્તુ ઉપર 25થી લઈને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : ફૂટવેરમાં નવો સ્ટોક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ ઓનલાઇન શોપિંગમાં જરા પણ ઉતાવળ કરવા જેવી નથી. આ પહેલા એક વખત ધ બ્રાન્ડ 36 સ્ટોરની મુલાકાત અવશ્ય લેવી. કારણકે અહીં બધું ઓનલાઇન કરતા પણ સસ્તું છે. અહીં દરેક વસ્તુ ઉપર 25થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ઓનલાઇન શોપિંગનો મોહ છોડો. પ્રોડક્ટ જોઈને જ ખરીદો. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્પાઈસી સ્પૂન હોટેલ પાસે ઓમ શોપિંગમાં બીજા માળે ધ બ્રાન્ડ 36 સ્ટોર કાર્યરત છે. અહીં નાઇક, રીબોક, પુમા, સ્કેચર્સ, એડીડાસ, ક્રોક્સ, બાટા, કેમ્પસ, સ્પાર્કસ, સહિતની બ્રાન્ડના શૂઝ, સ્લીપર, સ્લાઇડર અને સેન્ડલની અનેક વેરાયટી ઉપલબ્ધ છે. લેડીઝ ફૂટવેર માં એલેનસોલી, વાન હુસેન, ડ્રેસબેરી, અનોક, કોર્સિકા, ન્યૂબેલેન્સ, સ્કેચર્સ, કેટવોક, હાઉસ ઓફ પટોડી વગેરે બ્રાન્ડમાં નવો સ્ટોક આવેલ છે. ટ્રોલી બેગ, લેડીઝ પર્સ, બેગ પેક, લેડીઝ ટોપમાં પણ ઓછામાં ઓછું 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે. તથા વાયરલેસ નેક બેન્ડ, હેન્ડસફ્રી, સ્માર્ટ વોચ, બ્લુટૂથ સ્પીકર, હોમ થિયેટર, સાઉન્ડ બાર, પાવર બેન્ક, હેડફોન, ઓનલાઇનથી ઓછામાં ઓછું 25 ટકા જેટલા ડિસ્કાઉન્ટ સાથે મળશે. જેમાં જેબીએલ, સેનહેઇસન, બોસ, માર્શલ, રિયલ મી, એમઆઈ, વન પ્લસ, ફાયર બોલ્ટ, ઝીબ્રોનિક, નોઇસ સહિતની બ્રાન્ડની પ્રોડક્ટ ઉપલબ્ધ છે. સ્પોર્ટ્સ કેટેગરીમાં વોલીબોલ, ફૂટબોલ, બાઈક, ક્રિકેટનો સામાન સસ્તાભાવે મળશે. અહીં આ ઓફર્સ 365 દિવસ ચાલુ હોય, શોપિંગ કરવા આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 8799684262 અથવા 98253 47606 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો https://www.instagram.com/accounts/login/?next=/thebrand36store_morbi/