પેકેજમાં ફર્નિચર, વાસણ, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન સહિતની અનેક આઇટમો હશે : કરિયાવર ખરીદતા પૂર્વે એકવાર મુલાકાત જરૂર લ્યોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગયા વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ દીકરીના લગ્ન પ્રસંગની ખરીદી માટે વિશાલ ફર્નિચર અને કિચરવેર અલગ અલગ પેકેજમાં કરિયાવરની કીટ લઈને આવ્યું છે. જેમાં 167 આઇટમો સાથે રૂ.44 હજારથી પેકેજ શરૂ થાય છે. પેકેજમાં કબાટ, પલંગ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન અને કિચન સેટ સાથે અનેક આઇટમો મળશે. આ ઉપરાંત અહીં ફર્નિચર અને કિચનવેરની પણ દરેક આઇટમો વ્યાજબી ભાવે મળશે. કરિયાવર ખરીદતા પૂર્વે એકવાર રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.વિશાલ ફર્નિચર એન્ડ કિચર ભક્તિનગર બ્રિજની સામે, શનાળા બાયપાસ, મોરબીઅરવિંદભાઈ9913222764જયસુખભાઈ9879768091