રેશનકાર્ડમાં ઇ-કેવાયસી વિનામૂલ્યે કરી અપાશે, અન્ય સુધારા વધારા પણ કરી અપાશે : ઇ-શ્રમ કાર્ડ, ઇ-નિર્માણ કાર્ડ, ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી, 7-12, 8અના ઉતારા, પાસપોર્ટ, વીમો, તમામ ટીકીટ બુકીંગ સહિતની સેવા મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર ધ્યેય કોમ્પ્લેક્ષમાં કેવલ ઓનલાઈન જન સેવા કેન્દ્ર કાર્યરત છે. જયા સરકારી યોજનાઓના ફોર્મ ભરવા સહિતની અનેક કામગીરી કરવામાં આવે છે. અહીં રેશનકાર્ડ ઇ-કેવાયસી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ સાથે રેશનકાર્ડમાં સુધારા-વધારાની પણ કામગીરી કરી આપવામાં આવે છે.વધુમાં અહીં પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ ફોટા, કલર ઝેરોક્ષ, બ્લેક એન્ડ વાઈટ ઝેરોક્ષ, દરેક વાહનના વીમા, ઇ નિર્માણ કાર્ડ, ઇ શ્રમ કાર્ડ, આભા કાર્ડ, જીવન પ્રમાણપત્ર, ઉદ્યમ આધાર, પાસપોર્ટ, કુંવર બાઈનું મામેરું, ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી, 7-12, 8અના ઉતારા, બસ, ટ્રેન, પ્લેન ટીકીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પીએમ કિસાન સન્માન નીંધી, પીએમ વિશ્વકર્મા, ઇન્કમ ટેક્ષ રિટર્ન, આધાર પીવીસી કાર્ડ કઢાવવાની કામગીરી થાય છે. આ સાથે મોબાઈલ રીપેરીંગ, એસેસરીઝ, સોફ્ટવેર, મની ટ્રાન્સફર, ગેસ બિલ, ડિસ ટીવી, લાઈટ બિલ, આધારકાર્ડથી પૈસા ઉપાડી તથા જમા કરવામાં આવે છે. _________________________________તો ઝડપી સેવાનો લાભ લેવા આજે જ કેવલ ઓનલાઈન જન સુવિધા કેન્દ્રની મુલાકાત લ્યો_________________________________કેવલઓનલાઈન,ધ્યેય કોમ્પ્લેક્ષ, જેતપર રોડ,પિપળી, મોરબીમો.નં.6351150523_________________________________