છાતીમાં દુઃખાવો, છાતીમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, વધુ પરસેવો થવો જેવા લક્ષણો દેખાય તો તુરંત ઓપીડીનો લાભ લ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હૃદય એ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. આજકાલની બદલાતી જીવનશૈલી અને તણાવપૂર્ણ વાતાવરણમાં હૃદય રોગનું જોખમ વધી ગયું છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તમારે હૃદયની ચિંતા ક્યારે કરવી જોઈએ? જો તમારું શરીર તમને કોઈ સંકેત આપી રહ્યું હોય, તો તેને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ ક્યારેય ન કરવી. કઈ પણ સંકેત મળે તો મોરબીના સામાકાંઠે આવેલ શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની ઓપીડીનો લાભ જરૂર લ્યો. અહીં ફિઝિશ્યન એન્ડ ડાયાબિટોલોજીસ્ટ ડો. વૈભવ કે. દફતરી(M.B.B.S., M.D. - Medicine)ની રેગ્યુલર સેવા મળે છે. આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં!● છાતીમાં દુઃખાવો: છાતીમાં ભારેપણું કે દુઃખાવો થવો.● છાતીમાં બળતરા: એસિડિટી જેવી બળતરા કે બેચેની થવી.● શ્વાસ લેવામાં તકલીફ: થોડું ચાલવાથી કે કામ કરવાથી શ્વાસ ચઢી જવો.● ચક્કર આવવા: અચાનક ચક્કર આવવા કે આંખે અંધારા આવવા.● વધુ પરસેવો થવો: સામાન્ય વાતાવરણમાં પણ કારણ વગર અતિશય પરસેવો થવો.હૃદય અને ડાયાબિટીસને લગતી કોઈપણ સમસ્યાના સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે આજે જ મુલાકાત લ્યો.સરનામું : શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, રામધાન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.9727527555