હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના દેવળીયા ગામે આરોપી વિપુલ દિનેશભાઇ મકવાણા ઉ.31 ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા 10 લીટર દેશી દારૂ કિંમત રૂ.2000 તેમજ વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1800 મળી આવતા કુલ રૂ.3800નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.