14 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સર્વિસ આપતું એક માત્ર વિશ્વાસનિય સ્થળમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને હોમે લોન કરવી છે ? એ પણ ઓચ્છા વ્યાજ દરે ? તો ચિંતા ન કરતા કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા હોમ લોનની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તો આજે જ સંપર્ક કરો (અભય પટેલ – 98798 42776 )મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી હોમ લોન વેલ્યુએશનની 90 ટકા સુધી લોન અપાવી દેવામાં આવે છે. હોમ લોન વ્યાજદર 8.50 %* થી શરૂ. આ ઉપરાંત નગરપાલિકા / ગ્રામપંચાયત ની મંજૂરી ન હોય તેવી પ્રોપર્ટી માટે પણ લોન મંજુર કરાવી આપવામાં આવે છે.“ આપના સપનાના ઘર માટે હોમ લોન સસ્તા વ્યાજદરે મેળવવા આજે જ સંપર્ક કરો.”અમારી સર્વિસ = હોમલોન / મોર્ગેજલોન / જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / બિઝનેસ લોન તેમજ એજ્યુકેશન લોન કરી આપીશું.લોકેશન :- મોરબી, હળવદ, ટંકારા , વાંકાનેર“પાટીદાર કન્સલ્ટન્સી ” પહેલો માળ, રામ ચોક, ભવાની ખમણની ઉપર,શનાળા રોડ, મોરબીઅભય પટેલમો.નં.98798 42776