જુના લોખંડના એંગલ, ગડર, પાઈપનું એકદમ વ્યાજબી ભાવે વેચાણ : કોઈ પણ પ્રકારનો ભંગાર આપવા પણ સંપર્ક કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને જૂનું મકાન કે કારખાનું પાડવાનું છે ? લોખંડનું કે બ્રેકરનું કોઈ કામ છે ? તો એક જ ફોને આપનું કામ થઈ જશે. તો આજે જ સંપર્ક કરો.મોરબીના લીલાપર રોડ ઉપર સબ જેલ પાસે વિપુલભાઈ ભંગારવાલા કાર્યરત છે. વિપુલભાઈ જુના મકાન તથા કારખાના પાડવાના એટલે કે ઈમલાના કામ રાખે છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોને તેઓને શ્રેષ્ઠ સર્વિસ આપી છે. આ ઉપરાંત તેઓ લોખંડના એંગલ તથા ગડર, પાઈપની લે-વેચ પણ કરે છે. સાથે દરેક પ્રકારના ભંગાર પણ સ્થળ ઉપર આવીને લઈ જાય છે. વિપુલભાઈ ભંગારવાલાસબ જેલ, લીલાપર રોડ, મોરબીમો.નં. 63539 80937