અલમંડ કેરેમલ, કિટકેટ, MNM, ન્યુટેલા, ચોકો બ્લાસ્ટ, ચોકો વેનીલા, ડેરીમિલ્ક, ચોકોલેટ કાજુ, રેડ વેલ્વેટ, ન્યુટેલા રેડ વેલ્વેટ થિક સેક માત્ર રૂ. 99માં : ઓફર એક દિવસ માટે જ અહીં આઈસ્ક્રીમ, થિક શેક, મિલ્ક શેક, ફ્રુટ શેક, ફાલુદા, પ્રીમિયમ ચોકોલેટ સ્ટીક, સીઝલિંગ બ્રાઉની સહિતની આઈટમોમાં એકથી એક ચડિયાતી અઢળક વેરાયટી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું જાણીતું DNS હવે નવા રંગરૂપ સાથે નવા સ્થળે રવાપર રોડ ખાતે સોમનાથ પ્લાઝામાં કાર્યરત થવાનું છે. આગામી રવિવારે જેની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાનાર છે. આ નિમિત્તે ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં અનેક ફ્લેવર્સના થિક સેક માત્ર રૂ. 99માં આપવામાં આવશે. પૂ. હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરૂ હરિ પ્રબોધજીવન સ્વામીજીના આશીર્વાદથી અને મોરબીની જનતાના સહયોગથી તેઓના મનપસંદ આઇસ્ક્રીમ કાફે DNS એટલે કે ડેઝર્ટ એન્ડ શેકસની જગ્યા ટ્રાન્સફર કરવામાં આવી છે. જે પહેલા કરતા પણ મોટી જગ્યા હશે. નવા ફ્લેવર્સ સાથે અને અંદર સીટીંગ સાથેની આ નવી જગ્યાની ઓપનિંગ સેરેમનીમાં ઓફર પણ રાખવામાં આવી છે. તા.9ને રવિવારના રોજ ઓપનિંગ નિમિતે અહીં અલમંડ કેરેમલ, કિટકેટ, MNM, ન્યુટેલા, ચોકો બ્લાસ્ટ, ચોકો વેનીલા, ડેરીમિલ્ક, ચોકોલેટ કાજુ, રેડ વેલ્વેટ, ન્યુટેલા રેડ વેલ્વેટ થિક સેક માત્ર રૂ. 99માં આપવામાં આવશે. વધુમાં અહીં અહીં આઈસ્ક્રીમ, થિક શેક, મિલ્ક શેક, ફ્રુટ શેક, ફાલુદા, પ્રીમિયમ ચોકોલેટ સ્ટીક, સીઝલિંગ બ્રાઉની સહિતની આઈટમોમાં અઢળક વેરાયટી ઉપલબ્ધ હશે. તો એક વખત જરૂર પધારો. DNS- ડેઝર્ટ એન્ડ શેકસ દુકાન નં.4, સોમનાથ પ્લાઝા મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી મો.નં.9854363636 મો.નં.9913616032