હળવદ : ધુળકોટ નિવાસી દિવાળીબેન ગુલાબગીરી ગોસ્વામી (ઉ.વ.101) તે સ્વ.તુલસીગીરી, પ્રવીણગીરી, રમેશગીરી, ડાયાગીરી તથા ખુશાલગીરીના માતાનું તારીખ 14/12/2024ના રોજ અવસાન થયું છે. તારીખ 26/12/2024 ને ગુરુવારે લૌકીક વ્યવહાર, શક્તિ પૂજન તથા સંતવાણી રાખેલ છે.