મોરબી : દિવાળી બેન વાઘજીભાઈ અઘારા ઉ.વર્ષ 83 તે, રણછોડ ભાઈ વાઘજીભાઇ તથા જગદિશ વાઘજીભાઈના માતાનું તારીખ 10/4/2020ને શુક્રવારે અવસાન થયું છે. પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અઘારા પરીવારે સદગતનું બેસણું તથા લોકિકપ્રથા બંધ રાખેલ છે.