સિરામિક કોટિંગમાં ખાસ જર્મન ટેકનોલોજીનો ઉપયોગ : રબર કોટિંગ ઉપર 7 વર્ષની વોરંટી : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીવાસીઓ માટે દિવાળીના તહેવાર પહેલા કારને સુરક્ષિત અને આકર્ષિત બનાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના જાણીતા ડિટેઇલ એક્સપર્ટમાં દિવાલી સ્પેશિયલ ઓફર હેઠળ સિરામિક કોટિંગ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિરામિક કોટિંગ ખાસ જર્મન ટેક્નિકથી થાય છે. જેની ગુણવત્તા સર્વશ્રેષ્ઠ છે. વધુમાં અહીં રબર કોટિંગ પણ કરી આપવામાં આવે છે. જેના ઉપર 7 વર્ષની વોરંટી પણ મળે છે. તો આજે જ આપની કાર લઈને અહીં પધારો. મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. જેથી અહીં જર્મન ટેક્નિકથી કોટિંગ કરી આપવાની સર્વિસ આપવામાં આવે છે. જેના ઉપર દિવાલી ઓફર હેઠળ 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે હોલસેલભાવે કારની તમામ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં 9-H અને 10-H સિરામિક કોટિંગ પણ કરી આપવામાં આવે છે. સાથે રબર કોટિંગ સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. જેમાં 7 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. રબર કોટિંગમાં રબર એમઆરએફ કંપનીનું વાપરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં.9106826123નો સંપર્ક કરવા જણાવાયું છે. અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો https://instagram.com/detailxperts_2021?utm_medium=copy_link