કેઝ્યુલ વેર, પાર્ટીવેર, ફોર્મલ વેર, હોલીડે વેર, નાઈટ વેર, વિન્ટર વેર, સમર વેરનું વિશાળ કલેક્શન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત એવા ONE WAYમાં દિવાળીનું સ્પે. અફલાતૂન કલેક્શન આવી ગયું છે. જેમાં બ્રાન્ડેડ ક્લોથની એકથી એક ચડિયાતી આઇટમો ઉપલબ્ધ છે. તો આજે જ પધારો. મોરબીના શક્તિ પ્લોટ મેઈન રોડ ઉપર HDFC મેઈન બ્રાન્ચ પાસે આવેલ ONE WAYમાં મેન્સવેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, હુડીસ, પુલઓવર, બોક્સર, કાર્ગો, શોર્ટ્સ તેમજ એસેસરીઝમાં બેલ્ટ, વોલેટ, સન ગ્લાસ, પરફ્યુમ, કેપ, સોક્સ, ટોવેલ સહિતની આઇટમો મળે છે. અહીં દિવાળી નિમિતે કેઝ્યુલ વેર, પાર્ટીવેર, ફોર્મલ વેર, હોલીડે વેર, નાઈટ વેર, વિન્ટર વેર, સમર વેરનું નવું વિશાળ કલેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. અહીં ZARA, CK, VERSACE, TOMMY, HILFIGHER, DIESEL, ARMANI, BURBERRY, GUCCI, SUPERDRY, US POLO, HUGO BOSS, BALMAN, PRADA, FENDI, JACK & JONES, PAUL SMITH, LOUS VUITION, KARL, HOLISTER, KENZO, HACKET સહિતની બ્રાન્ડના ક્લોથ ઉપલબ્ધ છે. દિવાળીનું શોપિંગ કરવા જરૂર પધારો Address: ONE WAY HDFC મેઈન બ્રાન્ચ પાસે, શક્તિ પ્લોટ મેઈન રોડ,મોરબી આનંદ માલવાણીયા મો.નં. 9607820820