કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, જીન્સ, સ્વેટ શર્ટ, બ્લેઝર અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ : તહેવાર નિમિત્તે એકદમ નવું જ કલેક્શન આવી ગયું છે● બાય 1 ગેટ 3● બાય 2 ગેટ 6● બાય 3 ગેટ 9 મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે COBBમાં બિગ દિવાળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં સ્ટાઈલિશ કલોથમાં બાય 1 ગેટ 3ની ઓફર મુકવામાં આવી છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો શોપિંગ કરવા આજે જ પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં દિવાળી ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં અનેક પ્રોડક્ટ ઉપર બાય 1 ગેટ 3, બાય 2 ગેટ 6 અને બાય 3 ગેટ 9નો લાભ આપવામાં આવી રહ્યો છે. અહીં કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, જીન્સ, સ્વેટ શર્ટ, બ્લેઝર અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. તેમ યાદીમાં જણાવાયું છે.એડ્રેસ : ઘનશ્યામ માર્કેટ- 2, વર્લ્ડ ઓફ ટાઈટનની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો.નં. 785998657710થી 10:30રવિવારે ઓપનhttps://maps.app.goo.gl/BSUX4HCTuPYmSzvV7