મોરબીના ભીમાણી ગેસમાં ઓનલાઈનથી પણ સસ્તું : આકર્ષક ઓફર્સ, એક્સચેન્જ બોનસ તેમજ સ્યોર ગિફ્ટ તો ખરી જ : નવરાત્રીથી લઈ દિવાળી સુધીની ખાસ ઓફર્સનો લાભ લેવા જેવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ભિમાણી ગેસ એન્ડ કિચનવેરમાં હાલ તહેવારોની ખાસ ઓફર્સ ચાલી રહી છે. જેમાં ચીમની, હોબ અને ગેસ સ્ટવ સહિતની પ્રોડક્ટ ઉપર લાભ મળી રહ્યો હોય આજે જ ખરીદી કરવા પધારો.ઓફર1. હિંદવેર કંપની ની ચીમની 3 ફૂટ ની પાંચ વર્ષ ની ગેરંટી વારી ચિમની માત્ર 16800 માં સાથે ગેસ સ્ટવ ફ્રી તેમજ ફિટ્ટિંગ અને પાઇપ પણ ફ્રીતેમજ આકર્ષક ગિફ્ટ તો ખરુજ (૧૫૯૯ MRP વારું)2.ગેસ સ્ટવ માં સ્માર્ટ વોચ ફ્રી (૩૯૯૯ MRP વારું)3. મિક્સર, બ્લેન્ડર, ઓવેન, કુકર માં પણ ધમાકેદાર ઓફર તેમજ એક્સચેન્જ તો ખરુજ…4. ગેસ સ્ટવ તેમજ હોબ ની વિશાળ લાઈવ ડિસ્પ્લે સાથે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટહવે ચીમનીની / ગેસ સ્ટવ ની ઓનલાઈન અથવા લોકલ શોપમાંથી ખરીદી કરવાની જરૂર નથી. હિંદવેર કંપનીની ગેલેરી ભિમાણી ગેસ એન્ડ કિચનવેરમાંથી જ ખરીદી કરો અને આકર્ષક ઓફર્સ, એક્સચેન્જ બોનસ તેમજ શ્યોર ગિફ્ટ મેળવો.અહીં ચીમની અને ગેસ સ્ટવ હાલની સૌથી પ્રખ્યાત અને લેટેસ્ટ ફીચર્સ ધરાવતી તેમજ સેનેટરી વેરની 60 વર્ષ જૂની ભારતીય કંપની એટલે હિંદવેર સ્માર્ટ એપાલાઇન્સીસમાં ચીમની અને ગેસ સ્ટવનો ધમાકેદાર કોમ્બો સેટની સ્કીમ પણ ઉપલબ્ધ છે.◆ બ્રાન્ડેડ ચીમનીના 20થી વધુ મોડેલનો ડિસ્પ્લે◆ 15થી વધુ બિલટીન પ્રોડક્ટ (હોબ, ઓવન,ડીશ-વોશર)નો ડિસ્પલે◆ 151થી વધુ ગેસ સ્ટવ નો ડિસ્પ્લે◆ 15 મિક્સચર ડિસ્પ્લે જોવા મળશે.તેમજ કિચનવેરની તમામ પ્રોડક્ટની ડિસ્પ્લે● ઓટો ક્લિન ચિમનીઓ● ગેસ સ્ટવ ની વેરાયટીઓ● હોબ ટોપ અને સ્લિમ ટોપ ના મોડલો● બિલ્ટ ઇન ઓવન● માઇક્રોવેવ અને ડિશવોશર● ઇન્સ્ટન્ટ અને સ્ટોરેજ ગિઝરતો વહેલી તકે મુલાકાત લ્યો..ભીમણી ગેસ એન્ડ કિચનવેર01-03 સ્ટારપ્લાઝા કોમ્પલેક્ષ,સરદારબાગ પાસે,સૌરાષ્ટ્ર બ્યુટી પાર્લર સામે,શનાળા રોડ, મોરબીમો.નં.7096716907મો.નં.8460262322Note – તેહવારનાં કારણે ફોન ઉપડવામાં ટાઈમ લાગે તો રાહ જોવી અથવા રૂબરૂ આવીને સ્કીમનો લાભ લેવો