● રૂ. 2000ના રિચાર્જ ઉપર નેકસ્ટ રિચાર્જમાં 300 પોઇન્ટ ફ્રી● રૂ.3000ના રિચાર્જ ઉપર કોઈ પણ બે આર્કેડ ગેમ ફ્રી● રૂ. 5000 રિચાર્જ ઉપર રેસ્ટ્રોમાં 10 ટકા ડિસ્કાઉન્ટ● રૂ. 20,000ના રિચાર્જ ઉપર રૂ.28000ને બદલે રૂ.33000 અને રેસ્ટ્રોમાં 10 ટકા ઓફ● બોક્સ ક્રિકેટમાં 1 કલાક સાથે એક કલાક ફ્રી● બર્થ ડે બોય કે ગર્લને બોલિંગ તદ્દન ફ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ગેમ લવર્સને તો જલસો પડી જવાનો છે. કારણકે મોરબીના સૌથી લોકપ્રિય થ્રિલ & ચિલ ગેમઝોનમાં દિવાળીની ઓફર્સની ભરમાર કરવામાં આવી છે. જેમાં ફાયદા સાથે ગેમ રમવા આજે જ ગેમઝોનમાં તમારી ફેમેલી સાથે પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસે વૃંદાવન પાર્ટી પ્લોટમાં થ્રિલ એન્ડ ચિલ ગેમઝોન કાર્યરત છે. અહીં 7 હજાર ફૂટ જેટલા વિશાળ એરિયામાં ટ્રેમ્પોલીન પાર્ક અને 1200 ફૂટ એરિયામાં કિડ્ઝ સોફ્ટ પ્લે એરિયા છે. આ સાથે આર્કેડ ગેમ્સ, બોલિંગ એરેના, બોક્સ ક્રિક્રેટ, મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ અને બર્થ ડે પાર્ટી એરિયા સહિતના અનેક આકર્ષણો છે. વધુમાં અહીં 12 × 24 ફૂટની વિશાળ સ્ક્રીન છે. મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ પણ છે જ્યાં એકથી એક ચડિયાતી ટેસ્ટી વાનગી મળે છે.દિવાળીના પર્વને ધ્યાને લઇ અહીં આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ગેમ્સ માટે રૂ. 2000ના રિચાર્જ ઉપર નેકસ્ટ રિચાર્જમાં 300 પોઇન્ટ ફ્રી આપવામાં આવે છે. રૂ.3000ના રિચાર્જ ઉપર કોઈ પણ બે આર્કેડ ગેમ ફ્રી આપવામાં આવે છે. રૂ. 5000 રિચાર્જ ઉપર રેસ્ટ્રોમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામા આવે છે. રૂ. 20,000ના રિચાર્જ ઉપર રૂ.28000ને બદલે રૂ.33000 અને રેસ્ટ્રોમાં 10 ટકા ઓફ પણ આપવામાં આવે છે. ઉપરાંત બોક્સ ક્રિકેટમાં સવારે 9થી સાંજે 6 સુધી 1 કલાક સાથે એક કલાક ફ્રી આપવામાં આવી રહી છે. આ સાથે બર્થ ડે બોય કે ગર્લને બોલિંગ તદ્દન ફ્રી આપવામાં આવી રહી છે. તો અહીં આપના પરિવાર કે મીત્રો સાથે અવનવી ગેમ્સની મજા માણવા અચૂક પધારો. થ્રિલ એન્ડ ચિલ ગેમઝોનવૃંદાવન પાર્ટી પ્લોટ,અજંતા ક્લોક પાસે,મોરબી- રાજકોટ હાઇવે,મોરબીમો.નં. 9913822788મો.નં.95374 63711