દિવાળી નિમિતે સામાન્ય પાર્લરથી પણ ઓછા ભાવે લક્ઝુરિયસ બ્યુટી સલૂનમાં મળતી બ્યુટી ટ્રીટમેન્ટથી ગ્રાહકો ખુશખુશાલ : લોકલાગણીને ધ્યાને રાખી વધુમાં વધુ લોકો ઓફરનો લાભ લઇ શકે તે માટે ઓફરને લંબાવવામાં આવી મોરબી : મોરબીના લક્ઝુરિયસ ગણાતા જિનલ બ્યુટી સલૂનમાં દિવાળી નિમિત્તે 80 ટકાના બમ્પર ડિસ્કાઉન્ટની ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ ટ્રીટમેન્ટ તદ્દન નજીવા ભાવે આપવામાં આવી રહી છે. આ ઓફર મર્યાદિત સમય માટે જ હતી. પરંતુ લોકલાગણીને ધ્યાને રાખી વધુમાં વધુ લોકો આ ઓફરનો લાભ લઇ શકે તે માટે ઓફરને તા.10 સુધી લંબાવવામાં આવી છે. જેથી જે લોકો રહી ગયા હોય તેઓએ આ ઓફરનો લાભ એક વખત અવશ્યપણે લેવા જેવો છે. હાલ દિવાળીના પર્વે બહેનો પોતાની સુંદરતા તદ્દન વ્યાજબી ભાવે નિખારી રહી છે. કારણકે શહેરના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે આવેલા લક્ઝુરિયસ ગણાતા જિનલ બ્યુટી સલૂનમાં દિવાળી નિમિતે આકર્ષક ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ ટ્રીટમેન્ટ ઉપર 80 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. ઓફરમાં ફેસિયલ, બ્લીચ, હેન્ડ લેગ્સ વેક્ષ, અન્ડરઆર્મ્સ, હેર કટિંગ માત્ર રૂ. 499મા, લોરીયલ હેર સ્મૂથીંગ માત્ર રૂ. 1999માં, લોરીયલ હેર સ્પા બ્લો ડ્રાયર હેર વોશ હેર કટ ફક્ત રૂ. 699માં, લેઝર ફેસિયલ માત્ર રૂ. 800માં, બોડી વેક્ષ, બોડી બ્લીચ, બોડી મસાજ અને ફેસિયલ માત્ર રૂ. 999માં તેમજ વાઈટનિંગ પીલિંગ, પીમ્પલ્સ પીલિંગ અને ફેસ ગ્લો પિલિંગ માત્ર રૂ. 600માં કરી આપવામાં આવી રહ્યું છે. લેઝર ફેસિયલમાં અહીં સ્કિન રેજુવેનેશન, પાર્ટી ફેસિયલ વિથ ફેસિયલ અને એન્ટી પીગમેન્ટ લેઝર ફેસિયલનો સમાવેશ થાય છે. ઉપરાંત અહીં ફેસ, ઉપર અપ્સ, ચીન, સાઈડ લોકસ, લો લાઇન, હેન્ડ, બીકની લાઇન, થીગ,બલર ની, અપર બેક, લોઅર બેક, ફૂલ બેક અને શોલ્ડરમાં લેઝર હેર રિમુવલ ઉપ્લબ્ધ છે. આ ઉપરાંત અહીં બ્યુટી પાર્લરનો કોર્ષ પણ કરાવવામાં આવે છે. જેમાં માત્ર રૂ. 5 હજારમાં તમામ ટ્રીટમેન્ટ ખૂબ સરળતાથી શીખવવામાં આવે છે. હાલ દિવાળી નિમિત્તે ચાલી રહેલી આ ઓફરનો મોટી સંખ્યામાં બહેનો લાભ લઇ રહ્યા છે. ભારે ધસારાને લઈને ઓફરને તા.10 સુધી લંબાવવામાં આવી છે. જેથી જે બહેનો ઓફરનો લાભ હજુ સુધી લઈ નથી શક્યા તેઓને આ બમ્પર ઓફરનો લાભ ભૂલ્યા વિના ચોક્કસપણે લેવા જેવો છે. વધુ વિગત માટે મો.નં. 9913924156 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.