50 કિલો કોટન વેસ્ટની ગાંસડીની ડિલિવરી ફ્રી : જથ્થાબંધ અને રિટેઇલ છુટ્ટા ગાભાં બન્ને મળશે : બીજી પણ અનેક આઇટમો ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ન્યુ જોયા કોટન વેસ્ટ એન્ડ ટ્રેડિંગમાં કોટન ગાભા ઉપર દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં કોટન ગાભાની 50 કિલોની ગાંસડી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. હોટેલ, ગેરેજ, કેટરસ, સિરામિક, શો-રૂમ, કાર -બાઇક શો રૂમ, તમામ કારખાના તેમજ હોસ્પિટલમાં ઉપયોગી એવા આ ગાભા છૂટક તથા જથાબંધ બન્નેમાં મળશે. તમામ પ્રકારના ગાભા 1 કિલોથી લઈ 50 કિલોની ગાંસડીમાં મળશે. 50 કિલોના દાગીનાની મોરબીમાં ફ્રી ડિલિવરી કરી અપાશે.આટલી આઇટમો મળશે● તમામ પ્રકારના કોટન વેસ્ટ● વાઈટ ટી શર્ટ/કોટન● સિરામિક મોજા (ગાદીવાળા)● ગેંડીના મોજા ● ઘડિયાળના મોજા● જીન્સના મોજા● સાવેણી - સાવેણા● પગલૂછણીયા ( ઓફિસ)● કલરકામ માટે ગૃહ ભરવાનું નેપકીનન્યુ જોયા કોટન વેસ્ટ & ટ્રેડિંગપંચાસર રોડ,ગીતા મિલ પાસે, મોરબીમો.નં.9664999505મો.નં.9714999505