ઝેર ક્યાં સુધી પીશો ??? 'લઈ લ્યો ગંગા, કહેજો ગંગા ઘેર લાવ્યા' ગંગાના લેટેસ્ટ ટેકનોલોજીવાળા RO પ્લાન્ટ તથા કેંગન વોટર પ્લાન્ટ વસાવો અને પરિવારને સુરક્ષિત કરો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એક સર્વે મુજબ 80 ટકા બીમારીઓ પાણીના લીધે થાય છે તો પરિવારના સ્વાસ્થ્ય માટે શુદ્ધ પાણી જરૂરી છે. અને શુદ્ધ અને એ પણ અલ્કલાઈન પાણી માટે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે ઘર આંગણે જ છે ગંગા.. મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગરમાં રામધન આશ્રમ સામે શ્યામ સિરામિક માર્કેટમાં પહેલા માળે ગંગા માર્કેટિંગ કાર્યરત છે. આ વિશાળ શો રૂમમાં 25થી પણ વધારે ગંગાના અલગ અલગ અવનવા મોડલો . ગંગા ના RO પ્લાન્ટ માં ઉચ્ચ કોટિના સ્પેર પાર્ટ્સ થી બનેલ વિટામિન B12, A+A+A, કોપર, UF જેવી અદ્યતન ટેકનોલોજી તો ખરીજ . વધુમાં અહીં કેંગન વોટર પ્લાન્ટ, ગેસ ગીઝર ,ચિલર પ્લાન્ટ , વોટર કૂલર, ઓફિસ માટે ડીસ્પેન્શર સોલાર વોટર હીટરની અનેક વેરાયટી મળે છે. આ ઉપરાંત અહીં દરેક ડોમેસ્ટિક , કોમર્શિયલ RO પ્લાન્ટના સ્પેર પાર્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ RO પ્લાન્ટના સ્પેર પાર્ટ્સ, મેમ્બ્રેન વોશિંગ, કેમિકલ, સ્પન ફિલ્ટર હોલસેલ ભાવ માં રિટેલ માં મળશે તેમજ સંતોષકારક રીપેરીંગ સર્વિસ ઓનસાઈટ અપાશે. જો આપ અત્યારે RO પ્લાન્ટ લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય શ્રેષ્ઠ છે કારણકે ગંગા માર્કેટિંગમાં દિવાળી ધમાકા ઓફર ચાલી રહી છે. જેમાં RO પ્લાન્ટની ખરીદી ઉપર 5 ટકાથી લઈને 20 ટકા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ તેમજ એક્સચેન્જ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે. તો આજે જ રૂબરૂ મુલાકાત લ્યો અને મેળવો આકર્ષક ઑફર નો ભરપુર લાભ.. વધુ વિગત માટે રવિ પટેલ મો.નં.8320989915 હેલ્પલાઇન નં. 8000337788