મોરબીનો એકમાત્ર ૫૧ વર્ષથી કાર્યરત શોરૂમ જેમાં આપને મળશે 20 ટકા સુધીનું કેશબેક : 0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે: તમામ હોમ એપ્લાયન્સીસને લાઈવ નિહાળવા શોરૂમની આજે જ મુલાકાત લ્યો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): તહેવારોની ઉજવણી પટેલ ઇલેક્ટ્રોનિક્સની સાથે કરો, કારણકે અહીં તહેવાર નિમિત્તે ખાસ ઓફર્સની ભરમાર ચાલી રહી છે.અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, બ્લુ સ્ટાર,ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલ્ટાશ,ઓરશન,ઓની સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. ઓફર્સ લિમિટેડ ટાઈમ પિરિયડ માટે જ છે. તો આજે જ પધારો શોપિંગ માટે. પટેલ ઇલેક્ટ્રોનિક્સ ગેસ્ટ હાઉસ રોડ,મોરબી અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.