રૂ. 200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી : વ્યાજબી ભાવે શ્રેષ્ઠ ક્વોલિટીવાળા ચપ્પલ, સ્લીપર અને સેન્ડલ અનેકવિધ ડિઝાઇનમાં ઉપ્લબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ફેકટરીના ભાવે રિટેઇલ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી ચપ્પલ, સ્લીપર અને સેન્ડલનું વેચાણ થઈ રહ્યું છે. મોરબી શહેરમાં ફૂટવેર પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. આ આઉટલેટ અત્યારે શક્ત શનાળામાં મોરબી- રાજકોટ રોડ ઉપર પરફેક્ટ મારુતિ શો રૂમની સામે માધવ હોટેલની બાજુમાં કાર્યરત છે. દિવાળી નિમિત્તે શરૂ કરાયેલા આ સેલમાં અનેકવિધ ડિઝાઇનમા ચપ્પલ, સેન્ડલ અને સ્લીપર ઉપ્લબ્ધ છે. જેમાં રૂ. 200ની 1 જોડી તેમજ રૂ. 500ની 3 જોડી આપવામાં આવી રહી છે. સેલમાં શ્રેષ્ઠ ક્વોલિટી વાળા ઇન્ડિયન બેસ્ટ પીયુ ચપ્પલ ફેક્ટરીભાવે આપવામાં આવી રહ્યા છે. આ સેલમાં રૂ. 200 થી લઈને રૂ. 400 સુધીના ચપ્પલ, સેન્ડલ અને સ્લીપરનું ખૂબ વ્યાજબી ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ સેલ આગામી દિવાળી, તા. 15 નવેમ્બર સુધી જ કાર્યરત છે. તો આ સેલનો લાભ લેવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે જયભાઈ પટેલ મો.નં. 9081157715 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate