મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): તહેવારોની ઉજવણી પટેલ ઇલેક્ટ્રોનિક્સની સાથે કરો, કારણકે અહીં તહેવાર નિમિત્તે ઓફર્સની ભરમાર ચાલી રહી છે. અહીં ખાસ ઓફરમાં TV માં 3 વર્ષની વોરંટી + 2 વર્ષની વોરંટી મળશે. કોઈ પણ ખરીદી ઉપર 0 % ફાઈનાન્સ સરળ હપ્તે વગર વ્યાજે મળશે. આ ઉપરાંત 60 % સુધીનું ડિસ્કાઉન્ટ, ફ્રી ગીફ્ટ, લકિ ડ્રો ઓફર અને બીજું ઘણું બધું મળશે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, બ્લુસ્ટાર, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળશે. તો આજે જ પધારો શોપિંગ માટે. પટેલ ઇલેક્ટ્રોનિક્સ ગેસ્ટ હાઉસ રોડ,મોરબી (51 વર્ષથી કાર્યરત) (અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી)