મોરબી : વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ જોગવાઈ હેઠળના કામો માટેની મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૦૭-૦૩-૨૦૨૦ ના બપોરે ૩:૩૦ વાગ્યે યોજાનાર છે. જેમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ઉપસ્થિત રહેવાના છે.