મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઇ શિહોરા અંગત કારણોસર તા.૧૫-૦૯-૨૦૨૧ થી ૧૫-૧૦-૨૦૨૧ સુધી રજા પર હોઈ હાજર રહી શકે તેમ ન હોવાથી તેમની ગેરહાજરી દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખનો ચાર્જ, તમામ સત્તાઓ અને ફરજો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઇ કૈલાને સોંપવામાં આવેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..