મોરબી : મોરબીના એડવોકેટ જ્યોતિ પટેલે નવલખી ફાટક, દલવાડી ચોકડી પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને અંદાજે 150થી વધુ તિરંગાનું વિતરણ કર્યું હતું. આ તિરંગા તેઓના ઘડ ઉપર લગાવવા અપીલ કરી હતી.