વાંકાનેર : હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે હોમગાર્ડઝ દ્વારા વૃદ્ધાશ્રમમાં નાસ્તો અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. ગત તા.6ને સોમવારે હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી વાંકાનેરના વૃદ્ધાશ્રમમાં નાસ્તો અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોમગાર્ડઝ સભ્યોની મદદથી વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને નાસ્તો અને ફ્રૂટ આપવામાં આવ્યું હતું. આમ, વૃદ્ધાશ્રમના વૃદ્ધોને નાસ્તો અને ફળ-ફળાદી આપી હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..