મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા 150 વિધવાઓને રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રામમહેલ મંદિર, દરબાર ગઢ ખાતે ગંગાસવરૂપ સહાય પ્રોજેકટ હેઠળ 150 વિધવાઓને રેશન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે ક્લબના પ્રમુખ ડો. પ્રેયસ પંડયા, સેક્રેટરી દિનેશ વિડજા, પ્રોજેક્ટ ચેરમેન કુતુબ ગોરૈયા, વીરેન્દ્ર પાટડીયા, કે.પી.ભાગીયા, રમણીક ચંડીભમમર, વિપુલ પટેલ,દીપક મારવમણયા, મનીષ પારેખ, કુશલ પટેલ, ખજાનચી જયદીપ બારા, સચિન કોટેચા, રવિનદૃ ભટ્ટ, મિતૂલ કોટક સહીતના હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટ દર મહિનાના છેલ્લા રવિવારે કરવામા આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..