મોરબી : મોરબીમાં આજે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં માટે ટ્રાફિક બ્રિગ્રેડના જવાનો નિષ્ઠાપૂર્વક તેમના ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ ટ્રાફિક બ્રિગેડના જવાનોને કોરોના સામે રક્ષણ આપવા સેફટી માટે મોરબીના એન્જિનિયરિંગના પ્રાઇવેટ કારખાનાના કલ્પેશભાઈ અને નરેન્દ્રભાઈ નામના બન્ને સેવાભાવી યુવાનો દ્વારા ટ્રાફિકના સ્ટાફને માસ્ક અને હેન્ડ ગ્લોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિકના જવાનોની સેવા કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/