મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુ કૃપા સેવા સમિતિ દ્વારા બાળ વિદુષી રત્નેશ્વરી દેવી ગુરુ મહંત ભાવેશ્વરી માની પ્રેરણાથી જરૂરીયાત મંદોને કીટ, ફ્રૂટ તેમજ કપડા અર્પણ કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં જગદીશભાઈ, કેશુભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ સહિતના જોડાયેલા હતા. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયુ છે.