મોરબી : મોરબી તાલુકાની જુના લીલાપર પ્રા. શાળામાં આસિ. શિક્ષક તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા દ્વારા શાળાના ૧૪૦ જેટલા બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષિકા બહેનના આ ઉમદા કાર્યને શાળાના આચાર્ય હેતલબેન વડાવિયા સી.આર.સી. ભરતભાઈ મોઢવાડીયા અને રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ઘોરિયાણી