મોરબી : નવલખીમાં વાવાઝોડના કારણે જુમ્માવાડી વિસ્તારના રહેવાસીઓની ઘર વખરી તણાય ગઇ હતી. જેને પગલે દાવતે ઇસ્લામી ઇન્ડિયા માં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આવા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.