મોરબી: મોરબીમાં સ્વ.ગુલાબભાઈ વી. શેખવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા પ્રેમજીનગર પ્રાથમિક શાળાના બાળકોને સમૂહ ભોજન કરાવ્યું હતું. તેમજ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. જે બદલ શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.