મોરબી : મોરબીમાં સહકાર ભારતી દ્વારા આગામી તા. 25 ઓક્ટોબરના રોજ ધનતેરસના દિવસે રાહત દરે કાજુકતરીનું વિતરણ ડો. બી. કે. લહેરુનું દવાખાનું, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.