મોરબી : મોરબીમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામધન આશ્રમના શિષ્યા રતનબેનના સાનિધ્યમાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.તેમજ છોટુભાઈ પટેલ તરફથી આશ્રમના સંતોને ભોજન કરાવડાવામાં આવ્યું હતું. ગુરુકૃપા સેવા સમિતિ મોરબી દ્વારા રામધન આશ્રમના શિષ્યા રતનબેનના સાનિધ્યમાં જરૂરિયાતમંદોને ધાબળા અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.તેમજ દક્ષિણા પણ આપવામાં આવી હતી.આ ઉપરાંત છોટુભાઈ પટેલે આશ્રમના સંતોને ભોજન કરાવ્યું હતું.