મોરબી : મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા યુ.એન. મહેતા કોલેજમાં આપદા મિત્ર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં એનએસએસ વિભાગના 62 આપદા મિત્રોને આ કીટ આપવામાં આવી હતી.