મોરબી : મોરબીના નહેરુ ગેટ ચોકમાં શનિવારે રાત્રે 9:30 વાગ્યે હઝરત ઇમામ હુસેનની યાદમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આયોજિત તાજીયા ઝુલુસનો વિસર્જન કાર્યક્રમ યોજાશે. જેમાં પધારવા સૈયદ અબ્દુલ રશીદમિયા હાજી મદનીમિયાબાપુ અને સૈયદ મોહમદ સીદીકમિયા હાજી મદનીમિયાબાપુએ અપીલ કરી છે.