કુલ 2629 પેન્ડિગ કેસોમાંથી ભરણ પોષણ, ચેક રિર્ટન ઇલેકટ્રિસીટી સહિત 1903 કેસોનો નિકાલ કરાયો મોરબી : મોરબીમાં આજે પેન્ડિગ કેસોનો ઝડપી રીતે નિકાલ કરવા માટે આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2629 પેન્ડિગ કેસોમાંથી ભરણ પોષણ, ચેક રિર્ટન ઇલેકટ્રિસીટી સહિત 1903 કેસોનો નિકાલ કરાયો હતો. સાથો-સાથ 311 પ્રિ લીટીગેશન કેસનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. મોરબીમાં આજે લોક અદાલત યોજાઈ હતી.આ લોક અદાલતમાં ભરણ પોષણ, બેંક, ચેક રિટર્ન, ઇલેક્ટ્રિસિટી સાહિના કુલ 2629 પેન્ડિંગ કેસો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 1903 અને 311 પ્રી લિટિગેશન કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ રૂ. 4,06,59,824 રિકવરી કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..