મોરબી : આગામી તા. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુના પગલે વજેપર સતવારા જ્ઞાતિની વાડી ખાતે તા. 22 રવિવારે સવારે 10 થી 12-30 વાગ્યા સુધી શાંતિબેન પ્રવીણભાઈ શાહ (મુંબઈ) તરફથી યોજાનાર નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. જેની જાહેર જનતા એ નોંધ લેવા ડો. હસ્તીબેન મહેતા દ્વારા યાદીમાં જણાવેલ છે.