મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ તથા બ્લડપ્રેશર માપન નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા રીજીયન-2 ઝૉન-3 અંતર્ગત Mjf. લા. ગવર્નર. વસંતભાઈ માેવલીયાના જન્મદિન નિમિત્તે મોરબીમાં ડાયાબિટીસ તથા બી.પી. માપન નિઃશુલ્ક કેમ્પનું આયાેજન કરવામાં આવેલ હતું. તેમાં 60 જેટલી વ્યક્તિઓએ નિદાન કરાવેલ હતું. આ તકે પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, પ્રમુખ ટી. સી. ફુલતરિયા અને માનદ સેવક ડાે. નિલેશભાઈ ભાડજા છે. ઉલ્લેખનીય છે કે આ સેવાકીય કેમ્પ તા. 5 જુલાઈથી આખુ વર્ષ ચાલુ રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..