મોરબી : ધુનડા સજનપર નિવાસી અબ્દુલભાઈ સદરૂદીનભાઈ બગથરીયા તા.05/08/2022ના રોજ અવસાન થયેલ છે. ચાલીશ માની દુઆ આજે 27 ઓગષ્ટના રોજ ધુનડા (સજનપર) ખાતે રાખેલ છે.