મોરબી : મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા રવિવારે લોહાણા મહિલા મંડળનું ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સીનીયર સીટીઝન તરફથી તા.૬ને રવિવારના રોજ સાંજે ૫ થી ૭ જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ પર લોહાણા મહિલા મંડળનો ધુન ભજનનો પ્રોગ્રામ રાખેલ છે. ધૂન - ભજનના કાર્યક્રમ બાદ ડો.બી.કે.લહેરૂ તરફથી પ્રસાદ રાખવામાં આવ્યો છે. તો દરેક સભ્યોઓને યાદીમાં આમત્રંણ આપવામાં આવ્યું છે.