મોરબી : વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લાના માર્ગદર્શન હેઠળ બજરંગદળના કાર્યકર્તા દ્વારા ધોળેશ્વર સ્મશાનની સફાઈ કરવામાં આવી. હાલ બજરંગદળના ચાલી રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમમાં આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.