મોરબી : મોરબી વૈદ્ય સભા દ્વારા ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજનનું આયોજન યુવા કથાકાર નીખિલભાઈ જોશીના આચાર્ય પદે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબી વૈદ્ય સભા દ્વારા ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજનની પરંપરા 1930થી અવિરતપણે ચાલી આવે છે.