એન્ટિક, રોઝ ગોલ્ડ, સોરસકી, કલકતી, પ્લેયન જવેલરીની વિશાળ રેન્જ : ધનતેરસના શુભ અવસરે સોનાની ખરીદી કરો 80 વર્ષ જુના સૌથી વિશ્વાસનિય સ્થળેથીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધનતેરસના શુભ અવસરે મોરબીના જૂના અને વિશ્વાસનિય પારેખ જવેલર્સમાં સોનાની ખરીદી કરવા પધારો. અહીં અવનવી ડિઝાઈનની જવેલરીની અનેક આઈટમો આપના મન મોહી લેશે.મોરબીના નહેરુગેઇટ ચોકમાં સોની બજારમાં આવેલ પારેખ જવેલર્સ 80 વર્ષ જૂની વિશ્વાસનિય પેઢી છે. અત્યાર સુધીમાં હજારો ગ્રાહકો વિશ્વાસ સાથે આ પેઢી સાથે જોડાયેલા છે. તેવામાં આજે ધનતેરસ હોય, આજના શુભ અવસરે સોનાની ખરીદી કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે પારેખ જવેલર્સ માનવંતા ગ્રાહકોની સોનાની ખરીદી યાદગાર બનાવી દેશે.અહીં સેટ, રજવાડી સેટ, ચેઇન, બલોયા, બંગડી પાટલા, મંગળસૂત્ર, ડોકયા, જેન્ટ્સ લકી, જેન્ટ્સ કડા, લેડીઝ લકી, લેડીઝ કડા, વિટી, બુટી, ચોકર સેટ, પેન્ડલ સેટ, ખાખા મોતીના સેટ સહિતની અનેક આઇટમો ઉપલબ્ધ છે. અહીં એન્ટિક, રોઝ ગોલ્ડ, સોરસકી, કલકતી, પ્લેયન જવેલરીની વિશાળ રેન્જ છે. તો આજે જ પધારો અને સોનાની ખરીદી કરો.પારેખ જવેલર્સસોની બજાર, નહેરૂ ગેટ, મોરબીમો.નં.9825362347મો.નં.9904031350