ટુ વ્હિલરની ખરીદીમાં રૂ.3000 સુધીનું એક્સચેન્જ બોનસ, રૂ.3000નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ.9000 જેટલું ઓછું ડાઉન પેમેન્ટ અથવા 7.99 ટકા વ્યાજદરમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVS ધનતેરસ નિમિત્તે તા. 26 ઓક્ટોબરથી ત્રણ દિવસ મહાલોન કમ એક્સચેન્જ મેલા લઈને આવ્યું છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર ખરીદવા પધારો અને મેળવો ફાયદા હી ફાયદા.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં ધનતેરસના પર્વને લઈને તા.26, 27 અને 28 ઓક્ટોબરના રોજ ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે.ઓફર્સ હેઠળ અહીં ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ.3000નું એક્સચેન્જ બોનસ મળશે. રૂ.3000નું કેશ ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત રૂ. 9000જેટલું ઓછું ડાઉન પેમેન્ટ અથવા 7.99 ટકા વ્યાજદર મેળવી શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.તા.26, 27, 28 ઓકટોબરઅવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8401468276મો.નં. 8849602098