રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ અને 100 ટકા લોન સહિતના અનેક લાભ : તા.31, 1 અને 2 ત્રણ દિવસ મહાલોન મેલા પણ યોજાશે ટુ વ્હીલર માત્ર રૂ. 9999ના ડાઉન પેમેન્ટ ઉપર વસાવો : ટીવીએસ 125માં રૂ. 20 હજારના ડાઉન પેમેન્ટ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા ધનતેરસ ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને મનપસંદ ટુ વ્હીલર ઉપર સોનાની ચોક્કસ ગિફ્ટ આપવામાં આવનાર છે. આ ઓફર માત્ર તા.1 સુધી જ છે. તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને ઓફર્સનો લાભ મેળવો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા તા.1 સુધી ધનતેરસ ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં વિશેસ ઓફર એ છે કે કોઈ પણ ટુ વ્હીલર ઉપર ગ્રાહકને સોનાની શ્યોર ગિફ્ટ આપવામાં આવનાર છે. આ સાથે કોઈ પણ વાહનની ખરીદીમાં એક્સ શો રૂમ પ્રાઈઝ ઉપર 100 ટકા લોન આપવામાં આવી રહી છે. જયુપીટર 125 રૂ. 20 હજારના ડાઉન પેમેન્ટ ઉપર વસાવી શકાશે. જ્યારે તે સિવાયના કોઈ પણ ટુ વ્હીલર માત્ર રૂ. 9999ના ડાઉન પેમેન્ટ ઉપર વસાવી શકાશે. આ ઉપરાંત રૂ. 3 હજારનું આકર્ષક એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. તેમજ માનવંતા ગ્રાહકો માટે 6.99 ટકાના દરે લોન ઓફર પણ કરવામાં આવી છે. વધુમાં આ ધમાકા ઓફર્સની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક કે મોપેડ અને મેળવી લો. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો અવધ ટીવીએસ શોરૂમ, શનાળા રોડ, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો મો.નં. 8849602098 અથવા 8401468276 https://www.youtube.com/watch?v=lLApgtbH2XU