રૂ.4.44 લાખના ફર્નિચરના મટીરિયલ્સના ઓર્ડર આપનાર પ્રથમ 10 ગ્રાહકો માટે લક્કી ડ્રો : ઘર અને ઓફિસ માટે અહીં લેટેસ્ટ ડિઝાઇનના અવનવા ફર્નિચર માટેની આઇટમો, આપના મનપસંદ ઇન્ટિરિયર મુજબ ફર્નિચરને લગતી એ ટુ ઝેડ પ્રોડક્ટ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર કે ઓફિસ માટેના ફર્નિચરની આઇટમો ખરીદવાનો સુવર્ણ સમય આવી ગયો છે. કારણકે આકૃતિ ઇન્ટિરિયર ગેલેરીમાંથી ફર્નિચર મટીરિયલ્સ ખરીદનાર લક્કી કસ્ટમરને ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા ઇનામો મળવાના છે. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં શોપ નં.404માં આકૃતિ ઇન્ટિરિયર ગેલેરીમાં કાર્યરત છે. જ્યાં ઘર અને ઓફિસના ફર્નિચર માટેના તમામ મટીરિયલ્સનું વેચાણ કરવામાં આવે છે. અહીં પ્લાયવુડ, હાર્ડવેર, લેમીનેટ, એક્રેલીક લેમીનેટ, એમ.ડી.એફ., વિનિયર, કોરિયન, સ્ટોન વિનિયર, નેચરલ સ્ટોન, લુવર્સ અને ડેકોરેટિવ આઈટમો મળે છે. આકૃતિ ઇન્ટિરિયર ગેલેરીમાં હાલ ધમાકા ઓફર પણ મુકવામાં આવી છે. જેમાં તા.18 એપ્રિલથી રૂ. 4,44,444ની ફર્નિચરની આઇટમની ખરીદી કરનાર પ્રથમ 10 ગ્રાહકોને આકર્ષક ઇનામ મળવાના છે. જેમાં પ્રથમ ઇનામ વન પ્લસ 4કે ટીવી 50 ઇંચ, બીજું ઇનામ સેમસંગ 253 લીટર ફ્રીઝ, ત્રીજું ઇનામ સેમસંગ 7 કિલો વોશિંગ મશીન, બાકીના 6 ઇનામ મિક્સચર રાખવામાં આવ્યા છે. કોને કયું ઇનામ આપવું તે ડ્રોના આધારે નક્કી થશે. તો આજે જ અહીં ફર્નિચરના મટીરિયલ્સની વિશાળ વેરાયટી જોવા પધારો. સરનામું શોપ નં.404, સ્ટાર આર્કેડ, સ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબી મો.નં.7874711999