ટંકારા : દેવેન્દ્રભાઈ શામજીભાઈ ભાલોડિયા (ઉ.વ. ૩૫, લાલો) તેઓ ગં.સ્વ. મંજુલાબેન ભાલોડિયાના પુત્ર, હેતલ ભાલોડિયાના પતિ, તેમજ નિલેશભાઈ ભાલોડિયા, સોનલ પરેશકુમાર વિલપરા અને સુમિત્રા હિતેશકુમાર દલસાણીયાના ભાઈ, તથા વૈશાલી નિલેશભાઈ ભાલોડિયાના દેવર, ભક્તિ દેવેન્દ્રભાઈ ભાલોડિયાના પિતા, પિયુષ નિલેશભાઈ ભાલોડિયાના કાકાનું આજે 16/09/2025ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 18/09/2025 ને ગુરૂવારે સાંજે 04:00 થી 06:00 વાગ્યે ચિત્રકૂટ ધામ, ઉગમણા નાકા, ટંકારા ખાતે રાખવામાં આવેલ છે.