મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલ વેકેશન શરૂ થઈ ગયું છે. ત્યારે બાળકોની સ્કિલ ડેવલોપમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી વેકેશનનો સદુપયોગ કરી શકાય છે. અત્યારે જમાનો ટેકનોલોજીનો છે. જેથી કોમ્પ્યુટર આવડવું બાળકો માટે ખૂબ જરૂરી છે. કોમ્પ્યુટર થકી સાઈડ ઇન્કમ પણ કરી શકાય છે. માટે જ મોરબીમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત શિવમ કોમ્પ્યુટર ક્લાસિસમાં વેકેશનને ધ્યાને લઇ સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે. ------------------------------------અહીં થતા કોમ્પ્યુટર કોર્ષ● એકાઉન્ટિંગ (ટેલી, શ્રી સવા, મિરેકલ)● સિરામિક ટાઇલ્સ ડિઝાઇન● વેબ ડિઝાઇન● પ્રોગ્રામિંગ લેંગ્વેજ (સી, સી પ્લસ પ્લસ, જાવા, પાયથન)● ફોટોશોપ, કોરલ ડ્રો ● એડોબ ઇલ્યુસટ્રેટર ● એમ.એસ.ઓફિસ● કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ ------------------------------------તો આજે જ સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લ્યોશિવમ કોમ્પ્યુટર ક્લાસિસચંદ્રાલાભ કોમ્પ્લેક્ષઅજંતા શો-રૂમની નીચે, રામ ચોક, શનાળા રોડ, મોરબીશિરીષ ત્રિવેદીમો.નં. 96243 46517