મોરબી : મોરબીમાં જિલ્લામાં ચાર દિવસ અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે 28 ઓગસ્ટે સાંજે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નીચે મુજબનો વરસાદ નોંધાયો છે.સાંજે 6 થી રાત્રિના 10 સુધીમાળીયા મિંયાણા : 13 mm મોરબી : 12 mm ટંકારા : 10 mm વાંકાનેર : 41 mm હળવદ : 11 mm 28 ઓગસ્ટે સવારે 6 થી રાત્રિના 10 સુધી આજે નોંધાયેલા કુલ વરસાદમાળીયા મિંયાણા : 19 mm મોરબી : 38 mm ટંકારા : 32 mm વાંકાનેર : 65 mm હળવદ : 17 mm નોંધ: 25 mm બરાબર 1 ઇંચ વરસાદ ગણાય.