મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ જામ્યો છે. સવારથી સાંજ સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં સવાથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.સાંજે 4 થી 6 સુધીનો વરસાદ● વાંકાનેર - 09 mm● ટંકારા - 18 mm● મોરબી - 02 mm● માળીયા મી. - 00 mm● હળવદ - 07 mmસવારે 6 થી સાંજના 6 સુધીનો વરસાદ● વાંકાનેર - 30 mm● ટંકારા - 37 mm● મોરબી - 05 mm● માળીયા મી. - 03 mm● હળવદ - 07 mm